Loading...
Wel Come to INDIAN KNOWLADGE SYSTEM
Facilities at school

૧. વિશાળ,સ્વચ્છ અને હરીયાળુ શાળા પરીસર (CCTV સહીત)
૨. પુર્ણ હવા ઉજાસ ધરાવતા વર્ગખંડ
૩. કોમ્પ્યુટર લેબ -૨
૪. પુસ્તકાલય -૨ (૧૫૦૦૦+ પુસ્તકો)
૫. દ્ર્શ્ય શ્રાવ્ય ખંડ (A.V.Room)
૬. અધ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા
૭. ભાષા પ્રયોગશાળા
૯. Work Shop - Beauty and wellness / elecronics and Hardwear
૧૦. ઔષધ બાગ (આયુર્વેદ વનસ્પતી)
૧૧. રમતનુ વિશાળ મેદાન -૨ (૧૫૦૦૦ ચો.મી) વોલીબોલ, બાસ્કેટબોલ, નેટ્બોલ, ખો-ખો, કબડ્ડી, એથલેટીક્સ, જિમ્નેસ્ટીક્સ,ક્રિકેટ.
૧૨. પ્રાર્થના ખંડ (૯૦૦૦ ચો.ફૂટ) ઈનડોર રમતો : ટેબલ ટેનીસ, ચેસ,કેરમ.
૧૩. પાર્કીંગ
૧૪. મફત શિક્ષણ અને મફત પાઠ્ય પુસ્તકો
૧૫. ફરજીયાત શિષ્યવ્રુતિ વિધ્યાર્થીના બેંક ખાતામા
૧૬. નિયમિત વાલી સમેલન
૧૭. નિષ્ણાત શિક્ષકો દ્વારા વિધ્યાર્થીઓનુ સતત મુલ્યાંકન
૧૮. સંગીત-ન્રુત્ય-નાટક્નુ પ્રશિક્ષણ
૧૯. યોગ અને શારીરીક શિક્ષણ શિબીરનુ આયોજન
૨૦. અખીલ ભારતીય રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમા પ્રતિનિધિત્વ અને આયોજન.

Important Links