Extra Curricular Activities
- NCC તથા સ્કાઉટ અને ગાઇડ
- અખિલ ભારતીય યુવક મહોત્સવ અંતર્ગત તમામ સંગીત, નાટક અને નૃત્યની સ્પર્ધાઓ
- સ્કૂલ ગેમ્સ ફેડરેશનની તમામ વિભાગની એથ્લેટીક્સ, બાસ્કેટ્બોલ, નેટ્બોલ, કબડ્ડી,ખો-ખો ની તમામ સ્તરની સ્પર્ધાઓ
- ખેલ મહાકુંભ તથા કલા મહાકુંભની સ્પર્ધાઓ
- તમામ સ્તરના ગણિત –વિજ્ઞાન પ્રદર્શન
- ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત દર વર્ષે વાર્ષીક ઉત્સવ ‘ સંસ્કૃતિ કૂંજ’
- ભારતીય તહેવારોની ઉજવણી
- શૈક્ષણિક પ્રવાસનુ આયોજન
- વિજ્ઞાન પ્રવાસનુ આયોજન
- વિધાનસભા મુલાકાત
- વન ભોજન
- શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સત્રની શરૂઆતમા કાર્યક્રમ ‘ આચમન ‘ -